ભારતના વોરેન બફેટ - રાકેશ ઝુનઝુનવાલા

  • 6.5k
  • 2
  • 2.2k

રાકેશ ઝુનઝુનવાલા જીવનચરિત્ર - ડૉ. રોહન પરમાર પ્રસ્તાવના: રાકેશ ઝુનઝુનવાલા એક ભારતીય રોકાણકાર અને સ્ટોક ટ્રેડર છે. જેનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ થયો હતો અને 14 ઓગસ્ટ 2022ના રોજ અવસાન થયું હતું.રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. 14 ઓગસ્ટે ઝુનઝુનવાલાને સવારે 6:45 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત હતા.તેમની કંપનીનું નામ 'રારે એન્ટરપ્રાઇઝ' છે, જેનો પોર્ટફોલિયો મેનેજમેન્ટ રાકેશ પોતે કરે છે. તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમના પ્રારંભિક જીવન દરમિયાન, રાકેશ બોમ્બેમાં અગ્રવાલ પરિવારમાં ઉછર્યા હતા, જ્યાં તેમના પિતા બોમ્બેના આવકવેરા કમિશનર તરીકે કામ કરતા હતા. તેનો