બેન, એક ફોટો જોઈએ છે

  • 2.3k
  • 1
  • 860

મેં ક્યારેય જીવનમાં એવી કલ્પના પણ કરી ન હતી કે કોઈ વ્યક્તિ મને આટલું પણ ચાહતું હશે કે એટલો ઊંચો દરજ્જો મને આપશે કે જેના માટે હું પણ મારા દ્વારકાધીશ ને પ્રાર્થના કરું છું કે હે દ્વારકાધીશ મારી ચિંતા કરવા વાળા ને તું ખુશ રાખજે અને મને ચાહનારને તું હંમેશા હસતા રાખજે.. ૧૧ માં ધોરણના એડમિશન શરૂ થયા અને કોરોના કાળની શરૂઆત થઈ પણ ફોર્મ સબમીટ કરવા માટે શાળાએ આવું ફરજિયાત હતું એમાં એક દિવસ એક ભાઈ કે જે હાથેથી અપંગ હતા તે તેની દીકરીનું એડમિશન કરાવવા માટે આવ્યા જોતાં જ મારા મનમાં તેમના પ્રત્યે કરુણાની લાગણી જન્મી ઓનલાઈન ક્લાસમાં