કાવ્ય સંગ્રહ

  • 6.7k
  • 2
  • 2k

... કાવ્ય ૧ પ્રેમબે અક્ષરનું તો નામ છે તો પણ ઘણું બધું કહી જાય છે તે પ્રેમ,આના ઉપર ઘણું બધું લખાયું છતાં એનો કોઈ અંત નહી તે પ્રેમ.કહે કે ના કહે સામે વાળાને સમજી શકો બસ એ જ છે પ્રેમ,તેને કોઈ એક વ્યાખ્યામાં વ્યાખ્યાયિત કરી ન શકાય એ જ પ્રેમ.નાના બાળકોથી માંડી વયોવૃદ્ધ પણ એની ઝંખના કરે એ છે પ્રેમ,એક એવું ઇમોશન છે જે સૃષ્ટીના ખૂણે ખૂણે છે હા એ છે પ્રેમ.જુદા જુદા સંબંધમાં તેને જુદી જુદી દ્રષ્ટિએ જોવાય એ છે પ્રેમ,ભાઈ-બહેન વચ્ચે અને પતી-પત્ની વચ્ચે જુદી જેની જાત એ છે પ્રેમ.માતા- પુત્ર અને પિતા- પુત્રી વચ્ચે જે લાગણી એનું