સજ્જન ડોક્ટર

  • 3.1k
  • 1.2k

આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે મારું એક નાનકડું એક્સિડન્ટ થયું હતું ત્યારે પહેલી જ વાર તેમના ક્લિનિક પર હું ગઈ હોઈશ માટે તેઓ મને અને હું તેમને સારી રીતે ઓળખીએ છીએ વળી એ સમયે ટ્રીટમેન્ટ માટે ઘણી વખત હોસ્પિટલ જવાનું થતું માટે બની શકે કે હું એમને યાદ હોઈશ ત્યાર પછી અમે ક્યારેય એકબીજાને મળ્યા જ નહીં પરંતુ અનુરાગ ના ગયા પછી મારી તબિયત નાદુરસ્ત બની તેના કારણે મારે તેમના ક્લિનિક પર જવાનું થયું અને એમના ક્લિનિક પર તેમના મળ્યા પછી તેઓએ પૂછ્યું કે કેમ છે? બધા કેમ છે?કેવું ચાલે છે બેન ?અને કોણ જાણે મારા મોં પરની ઉદાસી થી