શંકા ના વમળો ની વચ્ચે - 4

  • 2.6k
  • 1.3k

રોજ ના ક્રમ મુજબ પહેલા ટયુશન, પછી એક્સટ્રકલાસ અને જોબ આ બધા માં શાંતિ થી આનંદિત જીવન જીવતી સોનાલી ને તો એમ જ હતું કે સગાઈ પછી નો સમય ગોલ્ડન હોય છે, પણ અનુભવ તો કંઈક અલગ જ રહેતો, એને પોતાનો એક ગુણ બહુ ગમતો એ દુનિયા ના કોઈ પણ ટોપિક પર વાત કરી શકતી,એની સાથે કોઈ પણ માણસ કંટાળી ના જાય, એની આસ-પાસ ના વાતાવરણ ને એ જીવંત રાખતી,કોઈ પ્રવૃતિ દ્વારા, કે વાતો થી ઘર માં હંમેશા એની હાજરી ની તાજગી વર્તાતી, એને ખુદ ને એનો આવો સ્વભાવ ખૂબ જ ગમતો, સ્વયં ની ચાહક, પણ હવે એનું ધ્યાન પોતાના