પથ

  • 3.3k
  • 1.1k

' નિજ ' રચિત એક સ _રસ વાર્તા' પથ 'બહુ વખત પછી રમણીક અને કલાવતીને નિરાંત મળી ને એ બન્ને જણા વાતોએ વળગ્યા, બે જણને બેસાય એવો ઝુલતો હીંચકો અને એવીજ ઝુલતી જુની યાદો,અલક મલકની વાતો માં સરળ અને ખૂબ સારા સ્વભાવ ના પથિક ની વાતો નીકળી , બહુ પહેલાથી પથિક અમેરિકા સેટ થઈ ગયો હતો,​​​​​' તને યાદ છે? આપણી મિનુ ના લગન હતા તે વારે આપણે જમાઈ ને આપવાની ચેઈન ખોવાઈ ગઈ હતી? 'રમણીક ને કલાવતી હીંચકે ઝુલતા ઝુલતા વાતો એ ચડી ગયા હતા,' હા, યાદ તો હોય જ ને, તમારો પેલો સરપ્રાઈઝ નો રાજા પથિક, જો એણે એ