ભયાનક ઘર - 5

(12)
  • 4.5k
  • 1
  • 3.1k

સવાર પડી એટલે,સવારે કિશન ભાઈ અને રીટા બેન તૈયાર થઈ નીકળી ગયા, અને આશા તેવા માં મૂકવા બહાર આવી હતી, કિશન ભાઈ જતાં જતા જોવા લાગ્યા કે લાઈટ બંધ છે કે ચાલુ પર લાઈટ બંધ હતી.પછી આશા એ એના મમ્મી પપ્પા ને મૂકી ને અંદર જતી રહી, અને એ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી ગઈ, કોલેજ માં તેને એજ લાઈટ વાડો વિચાર આવી રહ્યો હતો, અને તે કોલેજ પૂરી કરી જ્યારે બહાર નીકળ તી હતી તો સાંજ પડી ગઈ હતી, એવા માં એના પાપા નો ફોન આવ્યો અને કહેવ લાગ્યા કે "બેટા ક્યાં છે? તું ?"આશા બોલી "કોલેજ છું