મા - દિકરી ને લાગણી

  • 2.5k
  • 966

હાલ માં રિલીઝ થનારું ગુજરાતી પિક્ચર -૨૧મું ટિફિન નો ડાયલોગ સાંભળ્યો. આજે આ જ શબ્દો કદાચ મને મારાં માટે પણ સાચા લાગ્યા. અને કદાચ દરેક એ દીકરી ને સાચા લાગ્યા હશે કે જેના લગ્ન ને થોડો સમય પસાર થઇ ગયો છે. તયારે મમ્મી ના જે દરેક વર્તન પર સવાલ ઉઠતા એનાં જવાબ સમય જતા મળી જતાં લાગ્યા. એ દરેક વાત કે જે મમ્મી દ્વારા કરવા માં આવે ત્યારે જે ચીડ જે ખીજ કે જે ગુસ્સો જે ગડમથલ જે કાંઈ કહો એ જ વર્તન જ્યારે આપડે કરી એ છી એ તયારે મમ્મી ના એ વર્તન પાછળ નું કારણ સમજાય છે. કાશ