સુરક્ષિત ભવિષ્ય

  • 1.7k
  • 1
  • 632

અમદાવાદ ના ટાઉન હોલ ના પડદા પાછળ થી અવાજ આવ્યો “ આરવ અને અદા, હવે તમારો વારો છે.” આરવે ઝડપ થી અદા નો હાથ પોતાના હાથ માં લેતા કહ્યું “મારા પર વિશ્વાશ તો છે ને ?” “સૌથી વધારે” અદા એ પણ પોતાનો હાથ આરવ ના હાથ માં આપતા કહ્યું. ત્યાં જ ગીત ની સૂરાવલિ રેલાઈ “ ઐસી ક્યા ચલી હવા, કે લે ગઈ મેરી સાંસો કો મુઝસે દૂર ............” અને આરવે અદા ને કમર થી પકડી હવામાં ઊંચકી લીધી, આરવ અને અદા નો મનમોહક ડાન્સ શરૂ થયો, આરવ ક્યારેક અદા ને પકડતો તો ક્યારેક અદા ને હવામાં જ ઝૂલાવતો. અદા