પ્રેમ ની સમજણ ભાગ ૫

  • 5k
  • 1.9k

લાગણી...આપણા પોતાનાં સબંધો માટે આપણને લાગણી હોય છે. એવી જ રીતે જે સબંધો રક્ત થી મંથી હ્રદય થી છે એનાં પ્રત્યે આપણને લાગણી હોય છે. એક એવી લાગણી જેમાં કંઈ પામવાનું નથી જેમાં કંઈ ખોવા નું પણ નથી. *Soul connection*એક સ્ત્રી ને એક પુરુષ પ્રત્યે લાગણી છે, એક પુરુષ ને એક સ્ત્રી માટે લણણી છે, અહીંયા બને કોઈ પણ ઉંમર નાં હોઈ શકે, નાના મોટાં. આ લાગણી પ્રેમ છે, પણ આ પ્રેમ માં એક અંતર છે એક મર્યાદા છે.આ એક એવા સબંધ ની વાત છે કે જ્યાં નિસ્વાર્થ ભાવ છે. અમુક વ્યક્તિ એવા મળે કે જેને મળીને લાગે, જન્મો થી