કુરુક્ષેત્ર..

  • 4.8k
  • 1.7k

અચાનક આવતા ઠંડા પવન થી એકતા ચમકી ગઈ. એની આંખ ખુલી ગઈ. ત્યારે એને ભાન થયું કે રાત થયી ગઈ છે. શિયાળા નો સમય હતો અને પોતે તો સાંજ ની 5 વાગ્યા નો કોફી લઈ ને બાળકની માં આવી હતી. અને ભૂતકાળ ને વાગોળવા માં સાંજ ની રાત પડી ગઈ. એની કોફી પણ ઠરી ને બરફ જેવી થયી ગઈ હતી. શિયાળા ની શીતલહેર થી એ જાગી ગયી. અંદર રૂમ માં આવી અને કિચન તરફ ચાલી. કશું જમવાનો આજે મૂડ પણ નથી એટલે ફરી કોફી બનાવી અને નાસ્તો લઈ ને રૂમ માં આવી. આજે ખબર નહિ કેમ પણ એને પોતાની જૂની