કૃષ્ણ.... એક પ્રેમ - 1

  • 4.8k
  • 1
  • 2.1k

કૃષ્ણ કોણ છે.?તમારા માટે કૃષ્ણ કોણ.?-ભગવાન થઇ ને માનવ બની જીવેલા ઈશ્વર.! કે-માનવ જે પોતાના પ્રયત્ન થકી બનેલા ઈશ્વર.!કૃષ્ણ ની એમના જેવી જ અલગ અલગ પરિભાષા છે. કોઈ કહેશો કે કૃષ્ણ ભગવાન છે., કોઈ કહેશે કૃષ્ણ શ્રેષ્ઠ માર્ગદર્શક છે, કોઈ કહે કે કૃષ્ણ ત્રિકાળદરશી છે., કોઈના માટે ગુરુ છે, તો કોઈના માટે મિત્ર.!!મારાં માટે કૃષ્ણ એટલે પ્રેમ......!!અખૂટ, અનુપમ પ્રેમ.!!!એ પછી સુદામા ને એમનો મૈત્રી પ્રેમ હોય કે પછી રાધા જોડે નો યુગલ પ્રેમ હોય, એ દ્રૌપદી ના સખા તરીકે નો વિશાલ પ્રેમ હોય કે, અર્જુન ના સારથી થઇ ગીતા ના જ્ઞાન ને આપનારો પ્રેમ હોય.!!કલ્યાવન ને પીઠ બતાઈ ભાગી જય