ભયાનક ઘર - 2

(13)
  • 6.1k
  • 4.3k

( દાદા દાદી વિચારવા લાગ્યા કે હમણાં તો આશા એ લાઈટ બંધ કરી હતી તો પછી ફરી વાર ચાલુ કેવી રીતે થઈ ગઈ? )પછી દાદા દાદી ઘર માં ગયા અને ઘર માં જઈ ને કિશન ભાઈ ને કીધું કે બેટા ઉપર ની લાઈટ ચાલુ હતી અમે આશા જોડે બંધ કરવી તો પણ થોડી વાર પછી ઓટો મેટિક ચાલુ થઈ ગઈ, કિશન ભાઈ બોલ્યા " કઈ વાંધો ની પાપા સ્વિચ કદાચ બંધ થઈ ગઈ હસે કાલે રીપેરીંગ વડા ને બોલાવી કે કરવી દઈશું,"દાદા બોલ્યા "હા કાલે એક વાર જોવડાવી લેજે"કિશન ભાઈ બોલ્યા હા પાપા બીજું તમને રહેવા માં કેવું લાગે છે