ભયાનક ઘર - 1

(4.9k)
  • 12.8k
  • 3
  • 6.8k

એક દિવસ ની વાત છે.જયારે એક ખેતરમાં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રેહવા માટે આવતું ન હતું, તે ઘર 3 માડ નું હતું, અને તે ઘરમાં કોઈ રેવા માટે 10 દિવસ પણ વધારે હતા,એટલે કે 10 દિવસ માં તો રહવા વાળા ને કઈક ને કઈક વિઘન આવતું હતું, તો શું હસે આ ઘર માં લોકો નું ના ટકવા નું કારણ? શું હશે આ બધું જાણવા માટે વાંચતા રહો "હોરર હાઉસ" તો જ્યારે એક મોટું ફેમિલી આ ઘર માં રેહવાં આવ્યું તે વખત ની વાત છે. સવાર નો સમય હતો, પૂનમ હતી,અને તે ઘર માં