જાદુઈ ડબ્બી - પ્રકરણ 9 - અંતિમ

  • 2.7k
  • 1.3k

ભાગ 8માં “ઘૂમટો તાણું તો રાજકુમાર પણ ન ઓળખી શકે.” વૈદેહીને આ વાતનો મેલ જાણવામાં મોડું થઈ ગયું. હવે આગળ શું થયું તે જાણવા વાંચો ભાગ 9. ************************ બીજે દિવસે રાજકુમારના તેડા આવ્યા અને સિપાઈઓ તેડવા આવ્યા. ત્યારે કાણીની ચતુરમાં એ સિપાઇઓને કહ્યું, “મારી દીકરીએ વ્રત લીધું છે કે, જ્યાં સુધી તે માં નહીં બને ત્યાં સુધી તે કોઈને પણ મોઢું નહીં બતાવે.” તેની વાતને માન્ય રાખીને સિપાઈઓ કાણીને લઈ ગયા અને કાણી રાજમાં રહેવા લાગી. કેટલાય વૈદિક ઉપચાર કરીને કાણી ધોળી થઈ હતી. એટલે તેના હાથ કે પગથી તેને ઓળખવી મુશ્કેલ હતી. કાણી દર બે દિવસે તેની માને સંદેશો