કળિયુગના યોદ્ધા - 9

  • 2.4k
  • 1k

ફ્લેશબેક :- પાછળના ભાગમાં જોયુ કે કુમાર અને પાટીલ ફરી પૂછપરછ કરવા વસંતવિલામાં જાય છે જ્યાં ફરી પોલીસની હાજરીમાં મયુર પર બુકાનીધારીનો ફોન આવે છે જે પોલીસ પાસ જૂઠુ બોલવા જણાવે છે . હવે આગળ .. ભાગ ૯ મખ્ખનસીંગ જીપ લઈને પોલીસ સ્ટેશન જવા નીકળ્યા .બીજી તરફ કુમાર અને પાટીલ સેરખાનને લઈને વસંતવિલા માંથી નીકળી ગયા . મુંબઈની ગરમીમાં તપી રહેલા રસ્તા પર દોડી રહેલુ બુલેટ એક કેફે પાસે જઈને ઉભુ રહ્યુ . કુમાર અને પાટીલને સાથે આવતા જોઈને કોફીનો માલિક હાજર થયો અને ખુશી થી બોલ્યો " અરે કુમાર પાટીલની જોડી આજે અહીંયા ...જરૂર કૈક ખાસ કારણ હશે ..."