કળિયુગના યોદ્ધા - 7

  • 2.4k
  • 1.1k

ફ્લેશબેક : પાછળના ભાગમાં આપણે જોયુ કે કુમાર અને પાટીલ હર્ષદ મહેતાના ઘરેથી કેન્ટીન જમવા માટે ગયા હતા ત્યાં એક છોકરો એમની વચ્ચે થયેલી વાતચીત કોઈ બુકાનીધારીને ફોન કરીને જણાવી રહ્યો હતો અને કૃષ્ણયુગના સમયથી થઈ રહેલા અન્યાયની વાત કરી છોકરાને અન્યાયનો બદલો જાતે લેવા માટે ઉકસાવી રહ્યો હતો . કોણ છે બુકાનીધારી ? અને શુ છે એનો ઉદેશ્ય ? જાણવા માટે વાંચતા રહો નવલકથા " કળિયુગના યોદ્ધા " ભાગ ૭ શરૂ... પાટીલ અને કુમાર જમીને પાછા પોલીસ સ્ટેશન આવ્યા . મુંબઇ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનથી પણ જુના આ પોલીસ સ્ટેશનમાં આઝાદ પછી એક નાનકડી સ્વીચ પણ બદલી ન હોય એમ