કળિયુગના યોદ્ધા - 5

  • 2.8k
  • 1.3k

ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં આપડે જોયુ કે કુમાર અને પાટીલ ક્રાઇમ સાઈટ વિઝીટ માટે ગયા હતા ત્યાં જુનિયર ફોરેન્સિક ડોક્ટર હાજર હતો જેને હર્ષદ મહેતાના મૃત્યુનુ કારણ ગૂંગણામણથી થયુ છે . કુમાર ડોકટરને લઈને એસી આઉટડોર પાસે લઈ ગયા , ત્યાં ટેરેસ પર કોઈના પગલા હતા . હવે આગળ... ભાગ ૫ શરૂ... હર્ષદ મહેતાના રોયલ ટચ સંગેમરમરના ઇટાલિયન માર્બલ વાળા મહેલમાં છત પર જુનિયર ફોરેન્સિક ડોક્ટર એ.સી. આઉટડોરની તાપસ કરી રહ્યો હતો અને પાટીલ એ બધી ઘટનાનુ બારીકાઇથી નિરીક્ષણ કરી રહ્યા હતા . બીજી તરફ કુમાર એક નોકર સાથે નીચેના માળે કે જ્યાં થોડા સમય પહેલા શોકસભા ચાલુ હતી ત્યાં