ઉધમી નર

  • 3.1k
  • 2
  • 1.1k

સુભાષિતવિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય ; વિપતે ઉદ્યમ કીજીયે,ઉદ્યમ વિપતને ખાય.વિચાર વિસ્તાર :આપણે સૌ જે કામ કરતા હોય અથવા જે પરિસ્થિતિ સાથે સંકળાયેલા હોય અને તેમાં તકલીફ કે વિપત્તિ આવે ત્યારે જે કરતા હોય તે બધું મૂકી દઈ કંઈ જ ન કરવાનું મન થાય અથવા માનસિક રીતે એવું માનવા લાગીએ કે હવે મારાથી કંઈ જ થઈ શકે તેમ નથી. આવી સ્થિતિ મનુષ્ય માટે કોઈ નિષ્ફળ કામ કરવા કરતાં પણ ખરાબ ગણાય કારણ કે, કાર્ય કરવા થી નિષ્ફળતા મળે તેમ બને.પરંતુ કર્મ જ ન કરીએ એ તો પલાયનવૃત્તિ કહેવાય. હતાશાના કારણો અનેક હોઈ શકે, પરંતુ તેનું નિરાકરણ શોધવાને