પુરુષ..

  • 3.4k
  • 1.1k

હું પુરુષ છું....... પુરુષ શબ્દ બોલતા જ વજન લાગે... ભારે શબ્દ છે.. કેમકે આપણા મગજમાં જે એક ઈમેજ છે, કે એક રુપ રેખા છે પુરુષ શબ્દની એ એવી છે કે સ્ટ્રોંગ એટલે જ પુરુષ. જે મજબુત શરીરની સાથે મજબૂત મનોબળ ઘરાવતો હોવો જોઈએ.લાગણીશીલ કે ઢીલો ન હોય.તે ઉપરાંત તે હમેશાં જવાબદારી ઉપાડી શકે એવો સક્ષમ જ હોય. પાછુ વળી પુરુષો ને પણ એમજ હોય કે મારે તો જવાબદાર બનવાનું, બઘા ને ખુશ રાખવા, ક્યારેક રડવું આવે પણ રડવાનું નહીં, હમેશાં સ્ટ્રૉંગ જ રહેવાનું. દુઃખ થાય પણ વ્યક્ત ન કરાય, ડર લાગે તો ડરાય નહીં, કોઈને પોતાની તકલીફ કહ્યા વગર આગળ