પ્યાર પુસ્તકનાં પાને - 3 - (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

  • 2.2k
  • 1.1k

કહાની અબ તક: પ્રાચી અને પ્રજ્ઞેશ લગ્ન કરવાના છે. પણ પ્રાચી પ્રજ્ઞેશ થી નારાજ થાય છે. પાસે જ રહેતી પ્રિયા ને પ્રજ્ઞેશ સ્માઈલ આપે છે અને એટલે જ પ્રાચીને થોડું દુઃખ થાય છે. પ્રજ્ઞેશ એને સમજાવે છે. એને ગામડું વધારે ગમે છે, એના શહેર ની જેમ એને અહીં ભીડ નહિ પણ તાજી હવા મળે છે! જો પ્રજ્ઞેશ ને ખુદ પ્રિયા જ ગમતી હોય તો એ એની સાથે જ લગ્ન કરી શકે છે, એવું પ્રાચી એને કહે છે. કહાની અબ તક: "અરે બાપા... એ તો હું... સાળી તરીકે જ મેં એને સ્માઈલ કરી હતી! હા, ખબર છે કે તારી સાથે વાત