ગઈ કાલની રાત્રી

  • 5.1k
  • 1
  • 1.8k

શિવાની ની આમ જ રાત્રે આંખ ખુલી ગઈ ઓહ! હજુ તો ૧૧:૩૦ જ થાય છે અને હું તો ઉઠી પણ ગઈ.એ કિચનમાં ગઈ અને ઠંડુ પાણી લઇ લીધું અને પાછી પોતાનાં બેડ ઉપર આવી. આરામથી પાણી પીવા લાગી. પાછી એને ધડીયારમાં જોયું, ૧૧:૩૫ થઇ હતી. પાછુ એક ગ્લાસ પાણી પીવાઈ ગયું. આમ જોવા જઈએતો ૧૧:૩૦ નો સમય એ એનો ઊંધવાનો સમય હતો પણ અત્યારે થોડાક દિવસથી ઘુટણમાં દુખાવો થાય છે અને એ માટે એને દવા લેવી પડે છે જેના લીધે બે-ચાર દિવસથી જલ્દી સુઈ જાય છે. એને એના પગ સામે જોયું અને વિચાર્યું આ તો કઈ ઉમર છે ઘુટન માં