એક ચાહત એક ઝનૂન - ભાગ 1

  • 4.1k
  • 2.4k

"મી. શર્મા, હાઉ ડેઅર યુ ટુ કમ લેઈટ એટ ઓફિસ ફોર થ્રી મિનિટ્સ? તમે ઘરે જઈ શકો છો. આજે તમારી લીવ ગણાશે. ઓફિસનો રૂલ છે કે જો તમારી આવી લીવ બાર થશે તો તમે કાયમી લીવ પર જતાં રહેશો. આઈ થિન્ક આ તમારી ત્રીજી લીવ છે. સો બી અવેર. યુ મે ગો નાઉ!" રાશિએ એકદમ સપાટ અવાજે પોતાનો નિર્ણય જાહેર કર્યો. "યસ મેમ..." મી. શર્મા બોલ્યા.ઓફિસનાં જ નહીં આખી ફેક્ટરીનાં કોઈ કર્મચારીની તાકાત ન હતી કે તેઓ રાશિ આચાર્ય સામે એક હરફ પણ ઉચ્ચારી શકે. ઓફિસનાં બાકીનાં કર્મચારીઓ રાશિની એટલી ધાક હેઠળ હતાં કે તેની કેબિનની બહાર નીકળેલાં પેલા હારેલ