ભાઈ-બહેનનો સ્નેહ

  • 1.8k
  • 1
  • 674

ભાઇ-બહેનનો સ્નેહ “મંમી, મારે કોની સાથે રમવાનું ? તમે મને હોસ્પિટલમાંથી એક નાનું બાળક લાવી આપો ને ? તમે આખો દિવસ તું તારા કામમાં વ્યસ્ત રહું છું અને હું એકલો રમું છું. ગમે તેમ કરીને લાવી આપીશ ને મંમી ? મને એકલા રમવાનું પસંદ નથી."મારા ચાર વર્ષના પુત્રની આ વિનંતી સાંભળીને હું હળવું હસી અને  હાથમાંનું મેગેઝિન બાજુ પર રાખીને તેના ગાલ પર એક ચુમ્મોલીધો. થોડી વાર પછી મેં તેને મારા ખોળામાં બેસાડ્યો અને કહ્યું, “સારું, મારા રાજાના  તેની સાથે રમવા માટે બાળકની જરૂર છે. હું ચારે માટે થોડા મહિના પછી એક નાનું બાળક લાવીશું, હવે તો ખુશ ને ?મલય  વાત