પ્રતીક્ષા

  • 4.7k
  • 1.5k

કોલેજમાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમો ના ભાગ રૂપે "શિધ્રવકૃતવ" સ્પર્ધા હતી . કોલેજના વિદ્યાર્થીઓ માં એક જોમ અને જુસ્સો હતો. નિયમ પ્રમાણે વિદ્યાર્થીએ ચીઠ્ઠી ઉપાડવાની અને તેમાં જે વિષય હોય તેના પર બે મિનિટ વિચારી ત્રણ મિનિટ બોલવાનું હતું. સ્પર્ધા માં બધા ખૂબ ઉત્સાહથઈ જોડાયા પણ બધા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ની નજર હતી ."પ્રતીક્ષા"પર તે ખૂબ હોશિયાર અને અધ્યાપકોની માનીતી હતી . તેને સાંભળવા બધાં આતુર હતા . અને પ્રતીક્ષા ઉભી થઇ અને ચિઠ્ઠી ઉપાડી જુવે છે અને વિચારવા બેસે છે અને , કોડિયમ તરફ આવે છે. કોડિયમ આગ