એક જ્ઞાનવર્ધક ઘટના રામાયણ ની જે ઘટના બની આ ઘટનામાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન માતા સીતાનું અપહરણ અને તેમાંથી એક યુદ્ધ નું નિર્માણ થયું આ યુદ્ધ તે કોઇ પ્રદેશ મેળવવાની કે બીજી આર્થિક લાલસા ન હતી. ફક્ત ધર્મ સામે અધર્મની લડાઈ હતી. જેમાં બે સુરવીર એવા બાલી-સુગ્રીવમાંથી ભગવાન શ્રીરામે સુગ્રીવ ની મદદ લીધી હતી કેવી પાછળના ઉદ્દેશ ની હકીકત જાણવા જેવી છે. "ભગવાન શ્રીરામે બાલી અને સુગ્રીવમાં પ્રમાણમાં નબળા સુગ્રીવ સાથે મિત્રતા કેમ કરી?જો તેઓ બાલી સાથે મિત્રતા કરશે, તો તે એકલા રાવણને હરાવી શકશે. તો પછી સુગ્રીવનો ત્યાગ કરીને તેની સાથે મિત્રતા કેમ કરી...? "સૌપ્રથમ તો આપણે એ સમજવું