ખૂની ખેલ - 5

(21)
  • 3.8k
  • 2
  • 2k

પ્રકરણ ૫ રીચલે જે જીવલેણ ખેલ ચાલુ કર્યો હતો તેનો તોડ શોધવો બહુ જરૂરી હતો. તે એમાં બરાબર ફસાઈ ચુકી હતી અને ઉપરથી તે જીએમને વશ થઈ બીજાનું લોહી પીવા વિવશ થઈ જતી હતી…અત્યાર સુધી તે બધાંએ માત્ર ટીવીનાં શોમાં અથવાં મુવીમાં જ ભૂતપિશાચ, વેમ્પાયર, ડ્રેક્યુલા, ડાકણો, વિગેરે અશુદ્ધ આત્માઓની વાતો જોઈ હતી અથવા વાર્તાઓમાં વાંચી હતી, જે કદી સાચી હોય તેવું તેમણે માન્યું નહોતું. આજકાલ એવી વાતો કોણ સાચી માને છે? પણ હવે તેમની સાથે વાસ્તવમાં બની રહ્યું હતું ત્યારે માન્યા સિવાય ચાલે તેમ નહોતું. તો હવે આ સકંજામાંથી કેવીરીતે નીકળવું? સવાલનાં જવાબ વિચારવાંમાં જ રાત જતી રહી. બધાં