TRUE LOVE - 5

  • 2.2k
  • 1k

મારી આ નાની નાની story વાંચવા વાળા મારા વહાલા મિત્રો ને ખુબ ખુબ ધન્યવાદ. આવીજ રીતે તમારો પ્રેમ મારા પર વરસાવતા રેજો. ચાલો આજની વાત start કરીએ.... 1 - જ્યારે પણ પ્રેમની વાત આવે ત્યારે બધા સૌથી પેલાં એક છોકરો અને છોકરીનું મનમાં ચિત્રણ કરી લેય છે.શા માટે? શું પ્રેમ માત્ર છોકરા અને છોકરીના આકર્ષણ નું બંધન છે, નહિ. પ્રેમ પરિવાર હારે થઈ શકે, માટે પિતા ,ભાઈ બહેન, મિત્ર, દેશ અને જન્મભૂમિ, માનવતા, કોઈપણ કલા, આ બધા માટે પ્રેમ થઈ શકે છે. પણ પ્રેમ ક્યારેય એ પન્ના પર ના લખાય જે પન્ના પર પેલાથીજ કાઇક લખેલું હ