ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 2

  • 3.7k
  • 1
  • 1.8k

કહાની અબ તક: સપના ચેર પર બંધાયેલી છે અને માધવી સાથે વાત કરે છે. સપના માધવીને સમજાવવા માગે છે કે અમર તો બસ એને ખુદની બેસ્ટ ફ્રેન્ડ જ માને છે, પણ માધવી સમજવા જ નહોતી માગતી. આ બાજુ નરેશ સાથે અમર સપનાને શોધે છે, માધવીની વાત કે જો સપનાએ ભૂલથી પણ અમરની આંખોમાં આંસુઓ લાવ્યા તો એવું યાદ કરે છે તો એને ખ્યાલ આવે છે કે ખુદ માધવી પણ તો ગાયબ છે! અને હવે એટલે જ એ નરેશ ને બીજી જગ્યા પર નરેશને મોકલીને ખુદ માધવીના ઘરે જવાનું કહે છે. હવે આગળ: જ્યારે માધવીના ઘરે પહોંચ્યો એણે જોરનો ઝટકો લાગ્યો!