હાસ્ય લહરી - ૬૭

  • 2.4k
  • 922

કાગડાને કાળજામાં રાખો..!                          આયો રે આયોરે આયોરે.....’ભાદરવો’ આયો રે..! ઓયયેઓ...ફેણીયા..! મને પણ ખબર છે કે, આ ગીતમાં ‘ભાદરવો’ ને બદલે ‘સાવન’ શબ્દ આવે..! પણ આ તો માઈક ટેસ્ટીંગ કરી જોયું..! સાલો એક પણ દેશ એવો નહિ મળે, કે જ્યાં કાગડા ને પંચાતિયાની વસ્તી જ ના હોય..!  જેમ બધે જ કાગડા કાળા હોય, એમ પંચાતીયા પણ દરેક દેશમાં રેશનકાર્ડ કઢાવીને જ બેઠાં હોય..! ભાદરવો બેસે ને ભીંડો ઉગે, એમ આવાં મીંઢા પણ ‘અલખ નિરંજન’ બોલીને હાજરા હજૂર થઇ જાય..!                       અષાઢે મેઘો ભલો... ને શ્રાવણમાં ભલો શીરો,                       ભાદરવે દૂધપાક ભલો...ને દિવાળીએ ઘૂઘરો                                    અહાહાહા..! શું ભર્યો ભાદર્યો આ