TRUE LOVE - 1

  • 4.1k
  • 1.8k

પ્રસ્તાવના.....TRUE LOVE .... કોને કહેવાય સાચો પ્રેમ? જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં એક પણ પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય. તો આશા છે કે મારી આગળની વાતોથી મારા પ્રિય વાચકમિત્રો ને પ્રેમ વિશે થોડું જણાવી શકું. મારી આ નાની-નાની વાતો ક્યો કે વાર્તા એ વાંચવા માટે વિનંતી કરુ છુ. JAY SHREE RADHAKRISHNA ️... ... ️ TRUE LOVE -1 પ્રતિદિન સૂર્ય ઉગવાની સાથે જ જાગી ઉઠે છે કાંઈક નવી કહાની, કાંઈક નવા સંઘર્ષ, કાંઈક નવી ઈચ્છાઓ, કાંઈક નવી યાત્રાઓ. પણ બધી કહાની પુરી નથી થતી, બધા સંઘ