નવી શરૂઆત એટલે જ દિવાળી..

  • 2.5k
  • 876

*નવી શરૂઆત એટલે જ દિવાળી..*કેમ છો? ઘણા સમય પછી મળ્યા નહિ.... સાચું ને? આમ પણ છેલ્લા બે વર્ષથી તો આ તહેવારો આવે એવા જ જઈ રહ્યા છે. જે વાતથી કોઈ અજાણ નથી. બધા માટે એ સમય દરમિયાન એકસરખું વાતાવરણ નહોતું, પણ હિંમત થી એ સ્થિતિ માં પણ સંભાળી લીધું. તહેવારો હોય છે જ એટલે કે દરેક વ્યક્તિના જીવન માં કંઈક અલગ અને કંઈક નવું આવે. એમાં પણ અમુક વસ્તુ બધા માટે એકસરખી આવે જેમકે હમણાં જ આપણે બે વર્ષ કોરોના ને લીધે તહેવારો ને લીધે સરખી રીતે માણી નથી શક્યા. અને એ ઉપરાંત ઘણુંબધું થયું છે, જેની ચર્ચા અત્યારે જરુરી