રૂદીયાની રાણી - 4

(333)
  • 4.4k
  • 2.2k

નમસ્કાર મિત્રો! રઘુ અને રૂપા(રૂહ) સાથે એક નવું પાત્ર જોડાઈ ગયું છે જતીન sir. જતીન રૂહ ને ગમી જાય એવો જ good looking અને handsome છોકરો છે. જોઈએ આપણે આગળ શું થાય છે. જતીન sir એ રૂહના પ્રોજેક્ટ success માટે પાર્ટી યોજી હોય છે. અને રૂહ ને જતીન sir ડાંસ કરતા હોય છે. રૂહ બ્લેક ગાઉનમાં એકદમ સોહામણી અને સુંદર દેખાતી હોય છે. જતીનના મગજમાં રૂહ વસી જાય છે.અને રૂહ ના મન માં જતીન sir. ડાન્સ સાથે સાથે વાતો પણ ચાલતી હોય છે. જતીન flirting નો માસ્ટર હોય છે.wah રૂહ ખરેખર,તું એકદમ જ અલગ દેખાય છે આ outfit માં તારા