કેદારનાથ એક સફર

  • 5k
  • 1
  • 1.9k

કેદાર નાથ સુશાંત સિંહ રાજપૂત નું મૂવી 2018 ની સાલ માં જોયું તે પેહલા 2013 ની વાસ્તવિક હોનારત ટીવી માં જોઇ, ત્યારે મન માં નક્કી કરેલું જે થવું હોય તે થાય આપડે તો કેદાર નાથ જવું જ છે બસ તે 2013 નો સંકલ્પ ફરી 2018 માં યાદ આવ્યો.. ફરી પાછું ગૃહસ્થી માં પડી ગઈ એટલે સંકલ્પ ભુલાય ગયો.. 2022 સાલ ની શરૂઆત બધી રીતે સારી હતી, બસ મે મહિનામાં સાસુ સસરા એ સરપ્રાઈઝ આપી કે આપડે 2 જુન ચાર ધામ સાથે જઇએ છીએ, બસ ત્યાં પાછો સંકલ્પ યાદ આવ્યો અને ભય પણ લાગ્યો કે સમજ્યા વગર નો સંકલ્પ ક્યાંક મને