ફૂલ અને પરફ્યુમ

  • 3.4k
  • 2
  • 1.1k

મોહનભાઇ સુગંધી ફૂલોના હાર અને ગુલદસ્તા બનાવતા અને છૂટક ફૂલો પણ લારીમાં વહેંચતાં.તેમની લારીની બાજુમાં જ પ્રણવભાઈની પરફ્યુમ દુકાન હતી. મોહનભાઈ ને અચાનક કોઈક નો ફોન આવતાં,મોહનભાઇ પોતાના ફૂલનો નો બધો સામાન તેમજ તૈયાર કરેલા ઓડર્સ બાજુ માં રહેલી પ્રણવ ભાઈની પરફયુમની દુકાનમાં મૂકી ચાલ્યા ગયા.થોડીકવાર પછી જમવાનો સમય થતાં પ્રણવભાઈ પણ દુકાન બંધ કરી ઘરે ગયા..... બસ એટલા માં જ ફૂલોનો વાર્તાલાપ શરૂ થયો.ફૂલો તો બધા આ પરફ્યુમની દુકાનની ઝાકમઝોળ થી જ અંઝાય ગયા હતા.આ...હા...હા.....કેવા સુગંધીદાર પરફ્યુમ,એકદમ સ્ટ્રોંગ સુંગંધવાળા,અલગ અલગ જાતના,અલગ અલગ વિશેષતા વાળા,સુંદર બોટલોમાં ,સુંદર બોકસ માં પેક થયેલા.આ બધું ફૂલો સવાર થી અત્યાર સુધી જોઈ જ રહ્યા.અને