પ્રેમનો અહેસાસ - 22

  • 2.5k
  • 1.3k

માધવી ને તો વિશ્વાસ ન હતો આવી રહ્યો કે શરદ સાથે એના લગ્ન થયા છે.. "માધવી અહીયાં વોશરૂમ છે.. તું ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી શકે છે. " "જી સર" "અને હા હવે મમ્મી ની સામે સર ના કહેતા પ્લીઝ. " "ઓકે હવે ધ્યાન રાખીશ. અને મારી ઈચ્છા છે કે તમે પણ મને તમે નહીં પણ તું કહીને બોલાવો. " "હા ચોકકસ. " માધવી ફ્રેશ થઈ ને બહાર આવી ગઈ.. આછા પીંક કલરનો નાઈટ ડ્રેસ માધવીએ પહેર્યો હતો.. એ આવીને શરદ પાસે બેઠી. "સર... એક વાત કહું?" "હા બોલોને" "પહેલા આ બોલોને એમ કહેવાનું છોડો.. બોલ એમ કહો તો શું