પ્રેમનો અહેસાસ - 20

  • 2.7k
  • 1.3k

માધવી ખૂબ જ ટેન્શન મા આવી ગઈ હતી... ત્યાં લતા આવી. "દીદી શું કીધું ડૉકટરે? " "લતા! મમ્મીને ફેફસામાં ઈન્ફેક્શન લાગ્યું છે જો એનું સમયસર ઑપરેશન કરવામાં નહી આવે તો મમ્મી..... એનો ખર્ચ 5 લાખ રૂપિયા થાય એમ છે.. આટલાં બધાં રુપિયા આપણને કોણ આપશે? " "દીદી એક માણસ છે મારી નજરમાં.. મને વિશ્વાસ છે એ જરૂર આપશે. " "કોણ છે લતા એ? જલ્દી બોલ! " "તમારા બોસ દીદી.. શરદસર" "પણ લતા હજી તો 6 મહિના થયાં છે જોબ જોઈન્ટ કરે અને આટલી મોટી રકમ એ આપશે? " "હા દીદી... તમે તો કહેતા હતા કે શરદસર બહુ ભલા માણસ છે."