પ્રેમનો અહેસાસ - 17

  • 2.7k
  • 1
  • 1.5k

આપણે અગાઉ જોયું કે કાવ્યાનું લાઈવ ઈન્ટરવ્યુ થઈ રહયું હતું. અને પત્રકારે લાસ્ટ સવાલ પૂછે છે કે તમારી લાઈફ વિશે તમે શું વિચારો છો?આઈ મીન લાઈફ પાર્ટનર વિશે? હવે આગળ...ઘરે માનસીબેન અને શરદ તથા મિસ્ટર શાહ પોત પોતાની ઓફિસમાં બેઠાં બેઠાં આ ઈન્ટરવ્યુ જોઈ રહયાં હતાં. શરદથી આ વાત એટલે છુપી રહી શકી હતી કેમ કે કાવ્યા કયારેય શરદને એની સાથે લઈ ગઈ ન હતી. ત્રણેય જણ આ સવાલ સાંભળી પુરેપુરા હલી ગયા હતા. કાવ્યા એ જવાબ આપતાં કહયું,"પ્લીઝ નો પર્સનલ સવાલ..હવે હું કોઈ જવાબ નહી આપું. એમ કહી ત્યાંથી એ જતી રહે છે. ઘરે આવતાં જ માનસીબેને કાવ્યાને હોલમાં