ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 1

  • 5.7k
  • 2
  • 2.6k

ઈશ્કની ચાહ, ગુનાની રાહ હા... એ અમરને હું ચાહું છું! એની માટે મેં શું શું નથી કર્યું! ઈન ફેકટ, એની માટે જ તો હું જીવું જ છું! અને જો એ મારો નહીં તો કોઈનો નહિ! કોઈનો પણ નહિ! માધવી બોલતી હતી. એ એક ચેર સાથે બંધાયેલી હતી. અરે, પણ અમર મને લવ કરે છે! એ તને નથી ચાહતો! સપના બોલતી હતી. તને કેવી રીતે યકીન અપાવવું. એને ઉમેર્યું. અંફોર્ચ્યુનેટલી, એ તને લવ કરે છે! પણ મને ખબર છે એ મને પણ લવ કરે છે! અને એના પ્યારને હું બહાર લાવીને જ રહીશ! એ મને તારા કરતાં પણ વધારે પ્યાર કઈ છે! માધવી