પ્રેમ એક સાચી ભાષા

  • 3.1k
  • 1.2k

આ દુનિયા જીતવાની ની કોશિશ હિટલર, નેપોલિયન અને સિકંદર એ કરી હતી. પણ એ લોકો આ દુંનિયા જીતવામાં નિષ્ફળ ગયા અને જે લોકો પ્રેમ થી આ દુનિયા ને એની જીતવા ગયા તે લોકો જીતી ગયા . હવે સોચવા જેવી વાત આપણે શું કરી રહ્યા છે .આ દુનિયા માં લોકો જે માણસ દુનિયા જીતવા નો પ્રયત્ન કરે છે . તે હારી જાય છે. અને જે માણસ આ દુનિયામાં પ્રેમ થી જીતવાનો પ્રયાસ કરે છે . તે જીતી જાય છે.આ દુનિયા માં જેટલા પણ ભગવાન છે ભલે એ શ્રી કૃષ્ણ હોઈ કે , મહાવીર કે ,ગુરુ નાનક તે બધા ની મૂર્તિ કેમ