અતિ લોભ પાપનું મુળ

(11)
  • 34.4k
  • 2
  • 12.6k

//અતિ લોભ પાપનું મુળ//જૂના જમાનામાં રાજાઓનું રાજ હતું. કોઇ રાજાના મગજમાં ગમે તે ગમે તેવા પ્રશ્નો ઉપસ્થિત થતાં રહેતાં. આવા સમયે રાજા તેનો રાજદરબાર બોલાવી ભરી સભામાં પ્રશ્ન મુકતાં અને તેનો નિકાલ જણાવવા સારુ તજજ્ઞોને જણાવતા. આવા એક રાજ્યના રાજા હતા તે રાજા ભોજને નામે રાજ કરતાં હતાં. એક દિવસ તેમના મગજનો સવાલ તેમના દરબારમાં ઊભો થયો હતો. એકવાર રાજા ભોજના દરબારમાં પ્રશ્ન થયો કે એવો કયો કૂવો છે કે જેમાં પડ્યા પછી માણસ ક્યારેય બહાર નીકળી શકતો નથી ? આ પ્રશ્નનો જવાબ કોઈ આપી શક્યું નહીં.અંતે, રાજા ભોજે રાજ પુરોહિતને કહ્યું કે મારે કોઇપણ હિસાબે સાત દિવસમાં આ પ્રશ્નનો