દેવર્ષિ નારદ

  • 7.7k
  • 2
  • 2.9k

નારદ નામ સાંભળતાજ પ્રશ્ન થાઈ કે તે કોણ હતા....તો સ્વયંભુ મનવંતરમાં ભગવાન બ્રહ્મદેવે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે દસ માનસ પુત્ર ઉત્પન્ન કરીયા તેમના એક એટલે "નારદ મુનિ". એ દશ પ્રજાપતિઓ એ સૃષ્ટિ ઉત્પતિની ના પાડી અને સ્ત્રી ગ્રહણ ના કરી અને બાળ બ્રાહ્મચારી થઈ વિરક્ત રહી ભગવાનના ધ્યાન અને કિર્તનમાંજ તેમનું ચિટ ચોંટેલું રહેતું, તે તમામ પ્રથમ મનુના દરબારમાં ઉછેરીયા હતા, ત્યાર બાદ બ્રહ્માજી ના વંશજો વડે વિદ્યા અભ્યાસ કરીયો, ત્યાં સુધી તેઓનું ઐશ્વર્ય સૃષ્ટિ થઈ આગોચર હતું. આગળ જતાં તેઓ સ્વયંની બદ્ધિ વડે યોગીરાજ અને મહાવિદ્વન રૂપે સૃષ્ટિ સમક્ષ આવિયા, આ દસ પ્રજાપતિમાં દેવર્ષિ નારદ મુખ્ય હતા, તેઓ ધાર્મિક,