સગપણ સ્નેહનું.

(11)
  • 4.3k
  • 1.6k

સગપણ સ્નેહનું. જીવનમાં રોજે રોજ અવનવી ઘટનાઓ ઘટતી હોય છે.. એમાં કેટલીક ઘટના એવી હોય છે જે જીવનમાં ઘણું બધું આપી જાય છે અને કયારેક ઘણું બધું છીનવી પણ જાય છે.. આવી જ ઘટના ઘટી શિવાય અને ગૌરી સાથે. નાનકડાં ગામ મીઠાપુરનાં શિવાય અને ગૌરી... સાથે જ રમીને મોટાં થયાં. શાળા અને પછી કોલેજનો અભ્યાસ પણ બંનેએ સાથે જ પૂર્ણ કર્યો. બંનેની મિત્રતા એવી કે ગામમાં સૌ એમની મિત્રતાના વખાણ કરતાં.. નાનામાં નાની વાતો પણ બંને એક બીજાને શેર કરતાં.. રીસામણાં મનામણાં પણ અચૂક થતાં. એક બીજાનાં ઘરે પણ જતાં.. એક બીજાની પસંદ નાપસંદ બધું જ બંનેને ખબર.. કયારેક બંને