સુખ નો પીનકોડ - 2 - નિજાનંદ

  • 6.4k
  • 1
  • 2.3k

મારા અગાઉના લેખ "સુખ નો પીનકોડ" વાચકો અને મિત્રો ને ગમ્યો. પ્રત્યક્ષ રૂપે, ફોન થી અને મેસેજ દ્વારા મળેલા તેમના સકારાત્મક પ્રિતાભવો થી પ્રેરાઈ ને સુખ ના બીજા પીનકોડ ને આપની સામે રાખવા નું મન થયું. હવે થી આપણે આવા બીજા ઘણા પીનકોડસ્ ને ઓળખી ને તેને ડીકોડ કરવા નો પ્રયત્ન કરીશું. આ બીજા મણકા માં આવા જ એક પીનકોડ ની વાત કરવી છે જે છે - "નિજાનંદ". શબ્દ ભલે થોડો ભારેખમ લાગે પણ આપણે અંહી કોઈ મોટી ફિલસૂફી ની વાતો નથી કરવી, બને તેટલી સહજ રીતે તેની ચર્ચા કરવી છે. આપણી સાથે બનેલી કે આસપાસ ઘટતી થોડી ઘટનાઓ પર