ચારયુગ - 2 - કળિયુગ ને વરદાન

  • 4.4k
  • 3
  • 2.4k

નમસ્કાર મિત્રો! આગળના ભાગ માં આપણે સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં મહાન કોણ? સત્યયુગ કહે હું મહાન છું.ત્રેતા કહે હું મહાન છું.દ્વાપરયુગ કહે હું મહાન છું.એનું શાબ્દિક યુધ્ધ ચાલી રહ્યું હતું.આ ત્રણેય યુગનું વર્ણન આગળના ભાગમાં દર્શાવ્યું છે.ત્યાં કળિયુગ આવી પહોંચે છે.હવે કળયુગ નો વારો આવે છે. કળિયુગ માં પાપ વધારે હોય છે.એટલે કળયુગ એકલો પડી જાય છે. સ્ત્યયુગ,ત્રેતાયુગ અને દ્વાપરયુગ ત્રણેય યુગ સાથે મળીને કળિયુગ ને એકલો પાડી દે છે. ત્રણેય યુગ એમની દલીલ આગળ વધારતા કહે છે કે કળિયુગ તારા યુગમાં પાપ - પ્રપંચ, ખૂન,મારપીટ, રેપ આ બધું જ છે.નવા નવા રોગોનો સામનો પણ તારા યુગમાં જ કરવો પડ્યો