વિચાર સરણી

  • 4.6k
  • 2k

આજે ઘર માં ખુબજ ચહલ પહલ છે. સવાર થીજ મહેમાનો ની અવર જવર ચાલું થઇ ગઈ છે. હું ગઇ કાલે આવી ત્યાર થી બહું ખુશ છું. મારા નાના ભાઈ ને ચિડવું પણ છું કે હવે તૈયાર રહેજે હીંચકા ની દોરી ખેંચવા, અને હાં અડધી રાતે નેપી બદલવા, કે પછી આખી રાત ના ઉજાગરા કરવા. જી હા આજે મારા નાના ભાભી ના સીમંત નો પ્રસંગ છે. ઘર માં મમ્મી પપ્પા, મોટા ભાઈ ભાભી અને નાની પરી બધાજ ખુબજ ખુશ છે. નાની પરી ને બધાજ સમજાવે છે કે તારી સાથે રમવા માટે એક નાની બહેન કે ભાઈ આવશે. એટલે પરી પણ ખુબજ