હું મિષ્ટી જાસૂસ…

(22)
  • 4.8k
  • 1
  • 1.8k

હું મિષ્ટી જાસૂસ… બાળપણમાં મેં શેરલોક હોમ્સની જાસૂસી કથાઓ ખૂબ સાંભળેલી અને વાંચેલી. મારા પિતાનું એ સૌથી પ્રિય પાત્ર હતું. તેમણે જ મને તેની અનેક વાતો કહી સંભળાવી હતી. અને તેની બધી બુકસ વાંચવાં આપી હતી. ત્યારથી મને તેનું અજબનું આકર્ષણ હતું. હું રોજ જાગતી આંખે જાસૂસ બનવાનાં સ્વપ્નાંઓ જોતી જોતી મોટી થવાં લાગી હતી. પણ પછી હકીકતની દુનિયામાં બહુ જલ્દી પગ મુકવાનો થયો. જ્યારે હું મોટી થઈ, કોલેજની ડીગ્રી લઈ વાસ્તવમાં જોબ શોધવાં માંડી, ભારતમાં મારાં જેવી યુવતીઓ માટે ડીટેક્ટીવ જેવાં કોઈ ફિલ્ડમાં જોબ છે જ નહીં એ સત્ય સમજાઈ ગયું. અરે, એ જમાનામાં ભારતનાં નાનાં શહેરોમાં તો પ્રાઈવેટ