જીવંત રહેવા એક મ્હોર - 5

  • 3.1k
  • 1
  • 1.4k

પ્રકરણ ૫મું / પાંચમું રિયાન મોનાની રૂમમાં દાખલ થયો. રજવાડી ઠાઠ સાથે બેડ, બેડ પાસે ત્રણ હાથી વાળી આકૃતિઓથી સજ્જ ટિપોય હાથ અડાડો ત્યાં છાપ પડે એટલું ચોખ્ખું. તેના પર વ્હીસ્કીની બોટલ બાજુમાં બે ગ્લાસ બરફ ક્યુબની પેટી નાસ્તાની પ્લેટ સરસ રીતે ગોઠવાયેલી પડી હતી. આવ મોનાએ આવકાર્યો. એનાં મોં માંથી વ્હીસ્કીની ગંધ આવી રહી હતી. રિયાન તો આ જોઈ હક્કોબકો રહી ગયો. યાર મોના શું છે આ બઘું? મને આ ટાઈમે અહીં શા માટે બોલાવ્યો છે? લથડિયાં લેતી લેતી માંડ માંડ ચાલી એ રિયાન તરફ આવી પડવા જાય એ પહેલાં રિયાને બંને હાથથી પકડી લીધી. મોનાનાં મોં પાસે એકદમ