અનોખા ઇતિહાસના સફરે...

  • 3k
  • 1
  • 1k

નમસ્કાર મિત્રો, મારી રચનાઓને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર..આજ રોજ ફરી એકવાર હું ગુજરાતના ગૌરવવંતા પ્રદેશની વાતોને ધ્યાનમાં રાખી વાર્તા ગઢવા જઈ રહી છું. તો ચાલો ફરી એક વાર તૈયાર થઈ જઈએ ગુજરાતના એક નવા પ્રદેશની સૈર કરવા માટે....આશા છે તમને મારી રચના પસંદ આવશે. લખવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી અને તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. આરુષી - મુખ્ય પાત્ર, ઇતિહાસ માં સ્નાતકમહર્ષભાઈ - આરુષી ના પિતારિધિમાબેન - આરુષી ની માતા ડો. ઈશાન - આરુષી નો સ્કૂલ સમય નો ફ્રેન્ડમાહી - આરુષી ની સ્કૂલ સમય ની ફ્રેન્ડહિરેન - આરુષી નો