સિક્રેટ એજન્ટ

(14)
  • 4.1k
  • 1
  • 1.5k

નમસ્કાર મિત્રો, મારી રચનાઓને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.. આજ રોજ હું ફરી તમારી સમક્ષ મારી એક રચના પ્રસ્તુત કરવા જઈ રહી છું. વીર યોદ્ધાઓનું જીવન સહેલું નથી હોતું. પ્રસ્તુત કથા આવા જ એક યોદ્ધાના જીવનની આસપાસ વણાયેલી છે. આશા છે તમને મારી રચના પસંદ આવશે. તો ચાલો તૈયાર થઈ જાઓ એક મિશન માટે... લખવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી અને તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. સિક્રેટ એજન્ટ સવારનો સમય હતો છતાં એવી કંઈ ખાસ ચહેલ પહેલ ના હતી. ત્યાંજ ટેલિફોન બુથમાં એક વ્યક્તિએ કોઈક નંબર ડાયલ કર્યો. " શેર? "